વિનેશ ફોગટ થઇ એશિયા ટીમાથી બહાર, મોટુ કારણ આવ્યુ બહાર
ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગટ આગામી મહિને હાંગઝુમાં થનાર એશિયાઇ રમતમાથી બહાર થઇ ગઇ છે. ઘુટણમાં ઇજાને લીધે ફોગટ હવે નહી રમી શકે. તેની જાણકારી તેમણે ખુદે. સોશિયલ મીડિયા પર આવીને આપી હતી. ફોગાટને ટ્રેનિગ ઇજા થઇ ગઇ હતી.

ફોગાટે સોશિયલ મીડિયા પર એક નોટ શેયર કરતા લખ્યુ હતુ કે, નિરાશ કરનાર વાત છે. ખબર આવી રહી છે કે, 13 ઓગસ્ટે દરમિયાન મારા ઘુટણમાં ઇજા થઇ હતી. ડોક્ટર્સે સ્કેન અને તપાસ કર્યા બાદ જણા્યુ હતુ કે, સર્જરી કરવો જ એક માત્ર ઉપાય છે.
વિનેશ ફોગટે કહ્યુ કે, 17 ઓગસ્ટે મુંબઇમાં મારી સર્જીરી થશે. જકાર્તા માં 2018 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અને તેમા પરત ફરવાનુ મારુ સપનુ હતુ. આ ઇજાને કારમએ હવે હુ નહી રમી શકુ. મે તુરંત ઓર્થોરિટીને આ અંગે માહિતી આપી હતી. જેથી કરીને એશિયાઇ ખેલાડીને મોકલી શકાય.
ફોગટે આગળ ળખ્યુ હતુ કે, તમામ ફેન્સને નિવેદન કરુ છુ કે, તે મારા માટે પાર્થના કરે જેથી કરીને જલ્દી સારુ થઇ શકે. 2024 માં ઓલંપિક્સની તૈયારી કરી શકુ. તમારા સમર્થન મને ભારે તાકાત પ્રદાન કરે છે.












Click it and Unblock the Notifications
