Alert: આ રાજ્યમાં 24 કલાકમાં થઈ શકે જોરદાર વરસાદ

Alert: આ રાજ્યમાં 24 કલાકમાં થઈ શકે જોરદાર વરસાદ

નવી દિલ્હીઃ ફરી એકવાર હવામાને કરવટ લીધી છે, જેનાથી દેશના કેટલાય વિસ્તારોમાં ઠંડી વધવાના અણસાર જોવા મળી રહ્યા છે, ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી કેટલીક કલાકોમાં દેશના આ રાજ્યમાં ભારે વરસાદ અને હિમવર્શાની આશંકા છે, જેનાથી ઠંડી વધશે માટે લોકોને સચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.

અહીં વરસાદ અને હિમવર્ષા થઈ શકે

અહીં વરસાદ અને હિમવર્ષા થઈ શકે

હવામાન ખાતા મુજબ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના 12 જેટલાક જિલ્લામાં આગામી 25 કલાક દરમિયાન ભારે વરસાદની આશંકા છે, આ ત્રણેય વર્વતીય ક્ષેત્રોમાં વરસાદની સાથોસાથ હિમવર્ષાની પણ આશંકા છે.

હિમાચલ પ્રદેશમાં યેલો અલર્ટ

હિમાચલ પ્રદેશમાં યેલો અલર્ટ

પહાડોની હિમવર્ષાની અસર મેદાની વિસ્તારો પર પણ પડશે જેનાથી અહીં ઠંડી વધશે. શિમલા, સોલન, સિરમૌર, મંડી, કુલ્લૂ, ચંબામાં ભારે વરસાદ, કરાવૃષ્ટિ અને ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે, આ સ્થળો પર કડકા ભડાકા સાથે કરા પડે તેવી પણ આશંકા છે.

અહીં પણ મેઘ દસ્તક દેશે

અહીં પણ મેઘ દસ્તક દેશે

જ્યારે સ્કાઈમેટ મુજબ આગામી 24 કલાકમાં આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને દક્ષિણી કોંકણ-ગોવાના વિવિધ સથળે હળવો વરસાદની સંભાવના છે જ્યારે લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સાથે એકબે જગ્યાએ ભારે વરસાદનું અનુમાન છે. આ દરમિયાન ઉત્તરાખંડમાં પણ એક બે સ્થલે વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X