For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત બાદ હરિયાણામાં આપ શરૂ કરશે અભિયાન, બનવી આ ખાસ રણનીતિ

હરિયાણામાં વિધાનસભાની ચૂટણી યોજાશે તેને લઇને આમ આદમી પાર્ટી તૈયારી શરૂ કરી દીધઈ છે. ગુજરાતના આપને 5 બેઠક મળી છે. તેના લીધે તેના આત્મ વિશ્વાસમાં વધારો થયો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ સીટો પર વિજેતા બન્યા બાદ આમ આદમી પાર્ટી દેશની ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી હોવાની ઉપલબ્ધી મેળવી છે. તેનાથી ઉત્સાહીત થઇને આપનુ ફઓક્સ આપ 2023 અને 2024માં થનાર વિધાનસભા ચૂંટણી પર છે. ખાસ કરીને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે આમ આદમીો પાર્ટી રણનીતિ તૈયાર કરવામાં લાી ગયા છે.

karjari

આપ મુખ્યા કાર્યલયમાં બેઠક મળી

આમ તો હરિયાણા વિધાનસભા ચૂટણી થવામાં અંદાજે દોઢ વર્ષ બાકી છે. પરંતુ આમા આદમી પાર્ટી અત્યારથી જ પ્લાન બનવામાં લાગી ગઇ છે. દિલ્હી સ્થિત આપ મુખ્યાલયમાં ગુરુવારના રોજ મહ્તવની બેટક બોલામાં આવી હતી. આ બેઠકમાં હરિયાણાના 22 જિલ્લાના સંગઠનના નેતા સામિલ થયા હતા. જેમને તેમના જિલ્લાના વિશે. ફીડબેક લેવામાં આવ્યા હતા. એની સાથે જ તેમને પાર્ટીની નીતિઓ અને પોત પોતાના ક્ષેત્રમાં પ્રચાર પ્રસાર માટે કહેવામાં આવ્યુ છે. આ સાથે જ આપ સાસંદ અને રાષ્ટ્રીય સંગઠન મહામત્રી ડૉ. સંદીપ પાઠક પર્ટીના પક્ષમાં પોતાના ક્ષત્રમાં મજબૂત બનવવા માટે ગુરમંત્ર આ્પ્યો છે. પાઠકે બેઠકમાં શામિલ થયેલા આપ નેતાઓને કહેવામા આવ્યુ છે કે, ફક્ત ટીકિટ મેળવવા માટે મહેનત ના કરે. પરંતુ પાર્ટી માટે તે મહેનત કરે. જો તેમનામાં કાબેલિયત હશે તો ટિકિટ અને પદ પાર્ટી તેમને આપી દેશે.

English summary
You started preparing to contest elections recently
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X