ધારી ડેમમાંથી તરતી હાલતમાં મળ્યો સિંહનો મૃતદેહ

અમરેલી જિલ્લાના ધારીના ખોડિયાર ડેમમાંથી આશરે 10-12 વર્ષની વયના સિંહના સડી ગયેલા શબને બહાર કાઢવામાં આવ્યો હતો. કેટલાક સ્થાનિકોએ મૃતદેહ જોયો અને વન વિભાગને જાણ કરી હતી.

રાજકોટ : અમરેલી જિલ્લાના ધારીના ખોડિયાર ડેમમાંથી આશરે 10-12 વર્ષની વયના સિંહના સડી ગયેલા શબને બહાર કાઢવામાં આવ્યો હતો. કેટલાક સ્થાનિકોએ મૃતદેહ જોયો અને વન વિભાગને જાણ કરી હતી. (તસવીર પ્રતિકાત્મક છે)

lion

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિંહના 11 નખ મળી આવ્યા હતા, પરંતુ સાત ગુમ હતા, એમ રાજદીપસિંહ ઝાલા, વિભાગીય વન કચેરી, ધારી (પૂર્વ)એ જણાવ્યું હતું. સિંહના ગળામાં માઈક્રોચિપ ટેગ કરવામાં આવી હતી. વિસેરાના સેમ્પલ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X