અનોખો સંયોગ: 12-12-12 ની ઐતિહાસિક ક્ષણ છે શુભ અને મંગળકારી !

દુર્લભ અવસર
કેટલાક યોગો સાથે સો વર્ષ પછી આ દુર્ભલ અવસરને ભારતે જ નહી પણ પશ્વિમી દેશોમાં પણ વિશિષ્ટ અંક માનવામાં આવે છે. અને તે જ કારણે દુનિયાભરમાં અસંખ્ય લોકોએ આ દિવસે પોતાના શુભ કાર્યો કરવાની યોજના બનાવી છે. જેમાં લગ્ન સમારોહ, પ્રસુતિ સિવાય નવી વસ્તુઓની ખરીદીનો સમાવેશ થાય છે. આવી ઐતિહાસિક પળ ડિસેમ્બરમાં આવી રહી છે. એવો સંયોગ બન્યો છે કે ડિસેમ્બર મહિનામાં દિવસ, મહિનો, વર્ષ ત્રણેયમાં 12ના આંકડાનો સમાવેશ થાય છે. આ દિવસ શુભ છે. આ દિવસે 12-12-12 એક સાથે ત્રણ એકડા અને ત્રણ બગડાનો સમાવેશ થાય છે.
આંકડાની રમત
ન્યૂમરોલોજિસ્ટના જણાવ્યા મુજબ 12 ડિસેમ્બર 2012ના રોજ બુધવારે અનુરાધા નક્ષત્ર, ધૃતિ યોગ, વિષકુંભક કરણ સવારે 7.48 મિનિટ સુધી છે. ચંદ્રમા વૃશ્વિક રાશિમાં છે. આ દિવએ માર્ગશીષ કૃષ્ણની ચર્તુદશી તિથી પણ છે. જો કે આ દિવસે કોઇ યોગ્ય લગ્નનું મુહૂર્ત તો નથી પરંતુ અંક વિજ્ઞાનના અનુસાર 12-12-12 એટલે કે 3 3 3 = 9 થાય છે. આ તારીખ મંગળકાર્યો માટે ઉત્તમ છે.
પંડિતો અને જ્યોતિષાચાર્યોના અનુસાર
12 ના છ આંકડાવાળી આ ઘટના દેશ અને વિદેશમાં આર્થિક અને રાજકીય ઉથલ-પાથલ સર્જર્શે. તો બીજી તરફ રાશિઓ પર પણ આ સંયોગની વિશેષ અસર વર્તાશે.
રાશિઓ પર પ્રભાવ
મેષ, વૃષભ, કર્ક, તુલા, ધન, કુંભ, મકર અને મિથુન માટે વિશેષ ફળદાયી છે તથા સિંહ, કન્યા, વૃશ્વિક, અને મીન રાશિ માટે યોગ અશુભકારી રહેશે.












Click it and Unblock the Notifications
