Corona Update : કોરોનામાં ફરી વધારો, છેલ્લા 24 કલાકમાં 20,551 નવા કેસ, 70 મોત

દેશમાં શુક્રવારના રોજ કોરોનાના નવા કેસોમાં વધારો જોવા મળ્યો હતો. 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે અને 70 દર્દીઓના મોત થયા છે.

Corona Update : દેશમાં શુક્રવારના રોજ કોરોનાના નવા કેસોમાં વધારો જોવા મળ્યો હતો. 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે અને 70 દર્દીઓના મોત થયા છે. શુક્રવારના રોજ સવારે 8 કલાકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કોરોના સંક્રમણના 20,551 નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ દરમિયાન 21,595 લોકો સ્વસ્થ પણ થયા છે.

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 871 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1031 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગરમાં એક કોવિડસંબંધિત મુત્યુ નોંધાયું છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6,246 થઇ

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6,246 થઇ

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,972 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,41,363 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા6,246 થઇ છે. જેમાંથી 23ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,78,64,307 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 11,78,64,307 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.63 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 5,22,127 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,78,64,307 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X