For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ પંપ માલિક પર હુમલો કરી 6 શખ્સોએ કાર લૂંટી

પેટ્રોલ પંપ માલિક પર હુમલો કરી 6 શખ્સોએ કાર લૂંટી

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ ટંકારા તાલુકાના હળમતિયા ગામે લૂંટનો કેસ સામે આવ્યો છે જ્યાં પેટ્રોલ પંપ માલિકો પર 6 લોકોની ગેંગે હુમલો કર્યો હતો. 10 હજાર રૂપિયાની લૂંટ કરી ભાગીવાની કોશિશ કરી રહેલી ગેંગે પેટ્રોલ પંપ માલિકની કાર લઈને નાસી છૂટ્યા. શનિવારે વહેલી સવારે આ ઘટના બની હતી.

rajkot

પોલીસે જણાવ્યું કે, કિશોર બરસારા (42) હળમતિયા ગામ ગામ પાસેથી પોતાના પેટ્રોલ પંપે જવા નિકળ્યા હતા, ગામની બહાર આવેલી એક દુકાનને કેટલાક શખ્સો લૂંટતા હોવાનું જોઈ તેમણે પોતાની ગાડી રોકી અને ચોર ટૂકડીને શૂં કરી રહ્યા છો? સવાલ પૂછ્યો. ત્યારે લૂંટારાઓએ કિશોરભાઈ પર બેટથી હુમલો કરી દીધો અને તેમના 10 હજાર રૂપિયા અને કાર લઈ ફરાર થઈ ગયા.

લૂંટારૂ ગેંગ ઘટના સ્થળે જ બે બાઈક છોડી ગયા, જે ચોરીની હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. આ બાઈકનું આરટીઓ રજિસ્ટ્રેશન જામનગરનું છે, જ્યારે અન્ય એક બાઈક મહારાષ્ટ્ર આરટીઓમાં રજિસ્ટર થયેલી છે.

અમદાવાદમાં કોવિડ કૉ-ઓર્ડિનેટર નિયુક્ત કરાશે, PSP ને કરોડનો દંડઅમદાવાદમાં કોવિડ કૉ-ઓર્ડિનેટર નિયુક્ત કરાશે, PSP ને કરોડનો દંડ

English summary
robbers looted 10,000 rupee and car in rajkot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X