• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં કોવિડ અને H1N1ના કારણે બે લોકોના મોત

|
Google Oneindia Gujarati News

રાજકોટ : શહેરમાં બે લોકોના મોત થયા છે. એક કોવિડ પોઝિટિવ દર્દી હતો અને અન્ય H1N1 ફ્લૂની સારવાર લઈ રહ્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) મુજબ, 88 વર્ષીય મહિલા કે, જે પેસમેકર સાથે હૃદયની દર્દી હતી, તેને 2 ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવી હતી. આ વચ્ચે તેણીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ મહિલાએ કોઈ રસી લીધી ન હતી. તેનું શુક્રવારના રોજ અવસાન થયું હતું.

H1N1 ફ્લૂનો દર્દી 41 વર્ષનો માણસ હતો અને તેને હૃદયની સમસ્યા હતી. શનિવારના રોજ તેમનું અવસાન થયું હતું. RMC અનુસાર, છેલ્લા એક મહિનામાં કુલ છ લોકોએ H1N1 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે. શનિવારના રોજ કુલ 56 લોકોએ કોવિડ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું.

English summary
Two people died due to Covid and H1N1 in Rajkot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X