વીડિયો: જ્યારે જાહેર સ્થળે શોર્ટ ડ્રેસ પહેરેલી યુવતીએ કર્યું મુત્રવિસર્જન!
તમે આ પહેલા અનેક વાર કોઇને કોઇ પુરુષને દિવાલ પર, વૃક્ષની પાછળ કે ખુલ્લેઆમ મુત્રવિસર્જન કરતા જોયા હશે. પણ શું તમે કદી કોઇ યુવતીને ઊભા રહીને મુત્રવિસર્જન કરતી જોઇ છે! નહીંને! ત્યારે હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેરેલી હોટ યુવતી જાહેરમાં મુત્રવિસર્જન કરતી બતાવવામાં આવી છે.

આ યુવતી તમામ મર્યાદાઓ છોડીને ખુલ્લે આમ મુત્રવિસર્જન કરી રહી છે. એટલું જ નહીં ત્યાં હાજર રહેલા લોકો આ સીન જોઇને ચોંકી ઉઠ્યા કેટલાકે તે પર કમેન્ટ પણ કરી તો કેટલાક તેની ફિલ્મ પણ ઉતારવા લાગ્યા.
જો કે તમને જણાવી દઇએ કે આ એક પ્રેન્ક વીડિયો હતો. જેનો મુખ્ય હેતું જાહેરમાં મુત્રવિસર્જન ના કરવા માટે લોકોને અપીલ કરવાનો હતો. તો જુઓ આ વીડિયો અને સાથે જ જુઓ લોકો કેવા કેવા રિએક્શન આપે છે...












Click it and Unblock the Notifications
