For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

|
Google Oneindia Gujarati News

બાંગ્લાદેશ ખાતે 24 એપ્રિલના રોજ એક આઠ માળની બિલ્ડિંગ ધરાશયી થઇ હતી અને તે ચંદ પળોમાં કાટમાળમાં ફેરવાઇ ગયી હતી. આ દુર્ઘટનામાં અંદાજે 1000થી વધુ લોકોના મોત નીપજ્યા છે. આઠ માળની આ બિલ્ડિંગમાં મોટા ભાગે ગારમેન્ટ ફેક્ટરીઓ હતી, જ્યાં ઘણી ઇન્ટરનેશનલ બ્રાન્ડના કપડાં તૈયાર થતા હતા, હવે અહીં એક પણ બ્રાન્ડનું નમોનિસાન બચ્યું નથી. આ ફેક્ટરીઓમાં મોટાભાગે મહિલાઓ કામ કરતી હતી.

ત્યારે આજે અમે અહીં વિશ્વની એવી કેટલીક બિલ્ડિંગ્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ કે જેના ધરાશયી થવાથી વિશ્વભરે નોંધ લીધી હતી. જેમાંની કેટલીક આતંકવાદી હુમલાઓના કારણે, કેટલીક માનવ નિર્મિત ભૂલના કારણે તો કેટલીક કુદરતના પ્રકોપના કારણે ધરાશયી થઇ હતી. જેમાં સેકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા પડ્યા હતા, તો કેટલીક ઇમારતોની સુંદરતા પળવારમાં નષ્ટ થઇ ગઇ હતી. ત્યારે ચાલો તસવીરોના માધ્યમથી આવી કેટલીક ઇમારતો અંગે માહિતી મેળવીએ.

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

વર્લ્ડ ટ્રેડ સેન્ટર

2001માં આતંકવાદીઓએ હુમલો કરીને અમેરિકાના ન્યુયોર્ક સિટીમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બિલ્ડિંગને ધરાશયી કરી નાંખી હતી. જો કે, અમેરિકાએ આ હુમલા બાદ આતંકવાદીઓને જોરદાર જવાબ આપ્યો હતો.

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

દક્ષીણ કોરિયાના સોઉલનો સામપુંગ ડિપાર્ટમેન્ટ સ્ટોર

દક્ષીણ કોરિયાના સોઉલમાં આવેલો સામપુગં ડિપાર્ટમેન્ટ સ્ટોર 29 જુન 1995માં માત્ર 20 સેકન્ડમાં ધરાશયી થઇ ગયો હતો. જેમાં 502 લોકોના મોત નીપજ્યાં હતા.

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

બ્રાઝીલમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશયી

બ્રાઝીલના રીયો દિ જાનેરોમાં 26 જાન્યુઆરી 2012ના રોજ ધરાશયી થયેલી ત્રણ માળની ઓફિસ બિલ્ડિંગમાં 17 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

સિંગાપોરની હોટલ ન્યુ વર્લ્ડ
15 માર્ચ 1986માં સિંગાપોર ખાતે આવેલી હોટલ ન્યુ વર્લ્ડ માત્ર 60 સેકન્ડમાં ધરાશયી થઇ ગઇ હતી. જેમાં 50 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે.

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

શાંધાઇનું લોટસ રિવરસાઇડ કમ્પાઉન્ડ

ચીનના શાંઘાઇમાં આવેલુ લોટસ રિવરસાઇડ કમ્પાઉન્ડ 27 જુન 2009ના રોજ ધરાશયી થયું હતું.

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

થાઇલેન્ડની રોયલ પ્લાઝા હોટલ

13 ઓગસ્ટ 1993ના રોજ થાઇલેન્ડના નાખોન રાચિસ્મા ખાતે આવેલી રોયલ પ્લાઝા હોટલ માત્ર 10 સેકન્ડમાં ધરાશયી થઇ હતી. જેમાં 137 લોકોના મોત નીપજ્યા હતા.

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

વર્જિનિયાનું સ્કાયલાઇન પ્લાઝા

યુએસએના વર્જિનિયામાં આવેલું સ્કાયલાઇન પ્લાઝા 2 માર્ચ 1973માં ભયાનક રીતે ધરાશયી થઇ હતી.

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

દિલ્હી બિલ્ડિંગ

નવી દિલ્હીમાં આવેલી દિલ્હી બિલ્ડિંગ 15 નવેમ્બર 2010ના રોજ ધરાશયી થઇ હતી. જેમાં 67 લોકોના મોત નીપજ્યા હતા અને 150થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

મલેશિયાનું હાઇલેન્ડ ટાવર

મલેશિયાના સાલન્ગોર ખાતે આવેલું હાઇલેન્ડ ટાવર 11 ડિસેમ્બર 1993ના રોજ ધરાશયી થયું હતું.

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

ઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો

રોનન પોઇન્ટ, લંડન

ઇંગ્લેન્ડના લંડન ખાતે આવેલું રોનન પોઇન્ટ 16 મે 1968ના રોજ ધરાશયી થયું હતું.

English summary
here is the information of 10 high rise building collapse in history of the world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X