મેક્સિકોની જેલમાં કેદીઓ વચ્ચે મારામારી, 13ના મોત

એજન્સીના પ્રવક્તા ગેબરીલા ગોંઝાલેઝ ચોંગે કહ્યું છે કે આ ઘટનામાં જેલ અધિકારીઓ વિરોદ્ધ વિદ્રોણ ન હતો. સેન લુઇસ પોટોસીના ગવર્નર ફર્નાડો તોરાંજોએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ મારામારીમાં 13 કેદીઓના મોત નિપજ્યાં છે જ્યારે 65 કેદીઓને ઇજા પહોંચી છે જેમાં 22ની હાલત ગંભીર છે. તેમને જણાવ્યું હતું કે અધિકારીઓ આમાં જેલ અધિકારીઓની ભૂમિકા હોવાની તપાસ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
