For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

pics: ..ને પકડાયો 14 ફૂટ લાંબો વિશાળકાય મગર

By Super
|
Google Oneindia Gujarati News

વાઇલ્ડ લાઇફ જીવવા અને જીવ સટોસટના ખેલ ખેલવાએ દરેકની વાત નથી, પરંતુ ટેક્સાસમાં રહેતા એક છોકરાએ જાણે કે તેને જ પોતાના જીવનનો ધ્યેય બનાવી દીધો છે. ટેક્સાસના 18 વર્ષિય સ્કૂલ બોય તાજેતારમાં એક 800 પાઉન્ડ વજન ધરાવતો અને 14 ફૂટ અને 3 ઇંચ લાંબા મગરને પડક્યો છે. આ મગર જેમ્સ ઇ ડોટ્રી વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ વિસ્તારમાં જોવા મળ્યો હતો. જેનો તેણે શિકાર કર્યો હતો.

બ્રાક્સન નામના ટીનેજરના પિતા કે જેઓ હુસ્ટનમાં પોલીસ અધિકારી છે, ટ્રોઇ બીએલ્સીએ કહ્યું છે કે, તેમનો છોકરો છેલ્લા એક વર્ષથી આ શિકાર સાથે જોડાયેલો છે અને તે ટેક્સાસ પાર્ક અને વાઇલ્ડ લાઇફ ડિપાર્ટમેન્ટ તરફથી તેને સ્પેશિયલ પરમીટ આપવામાં આવે તેની રાહ જોતો હતો. આ વર્ષે તે કંઇક આ જ પ્રકારનું કરવા માગતો હતો.

વાઇલ્ડ લાઇફ અધિકારીઓએ કહ્યું છે કે, 18 વર્ષિય શિકારી નિયમાનુસાર શિકારની નજીક ગયો હતો અને તેનો શિકાર કર્યો હતો. બ્રાક્સને પોતાના શિકાર સાથે ફોટો પડાવ્યો તે પહેલા આ પબ્લિક હન્ટમાં ભાગ લેનારાઓએ જંગલમાં આ પ્રકારના મોટા એલિગેટરને જોયો નહોતો. નોંધનીય છે કે, બ્રાક્સને રેકોર્ડ નોંધાવતા આટલા મોટા એલિગેટરનો શિકાર કર્યો છે. આ પહેલાનો રેકોર્ડ ટ્રોય બેઇસ્કીના નામે હતો તેમણે 10 ફૂટના ફિમેલ એલિગેટરનો શિકાર કર્યો હતો. તો ચાલો તસવીરોમાં નિહાળીએ આ 14 ફૂટ લાંબા એલિગેટરને. (તસવીરો- ટેક્સાસ વાઇલ્ડલાઇફ ડિપાર્ટમેન્ટ)

 14 ફૂટ લાંબો વિશાળકાય મગર

14 ફૂટ લાંબો વિશાળકાય મગર

 14 ફૂટ લાંબો વિશાળકાય મગર

14 ફૂટ લાંબો વિશાળકાય મગર

 14 ફૂટ લાંબો વિશાળકાય મગર

14 ફૂટ લાંબો વિશાળકાય મગર

 14 ફૂટ લાંબો વિશાળકાય મગર

14 ફૂટ લાંબો વિશાળકાય મગર

English summary
In a public hunt sponsored by the Texas Parks and Wildlife Department , an 18 year old bagged the largest alligator ever certified in Texas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X