For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઋષિ સુનક અે તેમની પાર્ટીના 15 મંત્રીઓને 2024 માં ચૂંટણીમાં પત્તુ સાફ, ભારતીય મૂળના એક નતા બચાવી શકે છે પોતાની

બ્રિટનની ચૂંટણી આગામી વર્ષે યોજાશએ ત્યારે તેને લઇને એક સર્વે બાહર આવ્યો છે જેમા ઋષિ સુનકના 15 મંત્રીઓ ચૂંટણી હારવાના સંકેત મળી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

પોલિંગ ડાટામાં વિશ્લેષણ કરનાર ક સંગઠને બ્રિટેનમાં આગામી ચૂંટણીમાં કંજરવેટી પાર્ટીના રાજનીતિક પ્રદર્શનમાં જબરદ્સ્ત ગીરાવટ આવાના ભવિષ્યવાણી કરી છે. રિપોર્ટ અનુસાર યૂકે પ્રધાનમંત્રી ઋષિ સુનક અને તેમની પાર્ટીના 15 મંત્રીઓ પર આગામી ચૂંટણીમાં હારનો ખતરો રહેલો છે. બેસ્ટ ફોર બ્રિટેન માટે ફઓકલડાટા પોલિંગ દ્વારા કરવમાં આવતા આવેલા આ વિશ્લેષણ પર જો વિશ્વાસ કરવામાં આવે તો 2024 માં ચૂંટણીમા બ્રિટેનમાં કંજરવેટિવ પાર્ટીનો સફાયો થવા જઇ રહ્યો છે.

BRITEN

આ ડાટે અનુસાર યૂકેના નવા પીએમ ઋષિ સુનક ડેપ્યુટી પીએમ ડોમિનિક રોબ, સ્વાસ્થ્ય મંત્રી સ્ટીવ બાર્કલ, રક્ષઆ મંત્રી બેન વાલેસ વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી, વ્યાપાર મત્રી ગ્રાંટ શેપ્સ, હાઉસ ઓફ કોમનના નેતા પેની મોર્ડટ અને પર્યાવરણ મંત્રી સચિવ થેરેસી કોફી પણ આગામી ચૂટણી હારી રહ્યા છે. ચૂંટણી વિશ્લેશકોનું કહેવુ છે કે, લિજ ટૂસ બાદ પીએમ બનેલા સુનક નેતૃત્વમાં સ્થિતિ થોડી સુધરી હતી. પરંતુ ફરી પાછઈ સ્થિતિ અસ્પષ્ટ થઇ ગઇ છે.

રિપોર્ટ અનુસાર સુનક કૈબિનેટમાં ફક્ત પાંચ કેબિનેટ મંત્રીઓ છે જે પોતાની સીટ બચાવી શકવામાં સફળ થશે. તેમા નાણાા મંત્રી જેરેમી હંટ, ભારતીય મૂળના ગૃહમંત્રી સુએલ બ્રેવરમેન, માઇકલ ગોવ, નાદિમ જહાવી અને કેમી બડેનોચ એવા 5 નામ છે જે2024 માં જીત મેળવી શકે છે. એવામાં પીએમ ઋષિ સુનક પાસે પોતાની પાર્ટીને બચાવા માટે વધારે સમય નથી બચ્યો.

બેસ્ટ ફોર બ્રિટેન સંસ્થા દ્વારા કરવામા આવેલા પરીણામો અનુસાર યૂકેના 10 સૌથી મહત્વની સીટને બેલવેદર માનવામાં આવવે છે. સર્વે અનુસાર આ દસ સૌથી મહત્વની સીટો પર વધારે તે પાર્ટીના ઉમેદવાર જ જીત્યા છે જે બાદમાં સરકાર બનાવે છએ. સર્વે અનુસાર 2024 માં આ 10 સીટો પર એટલે કે બેલવદરની તમામ સીટ લેબર પાર્ટી જીતી રહી છે.

English summary
15 ministers including Rishi Sunak will lose in 2024 elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X