અફધાનિસ્તાનમાં 16 તાલિબાન આતંકવાદીના મોત

સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર અફઘાન પોલીસ, સેના અને નાટોના નેતૃત્વવાળી સેનાઓના સાર-એ-પુલ, કંધાર, વારદાક, હેરાત, ફારહ, ઘોર અને હેલમંદ પ્રાંતમાં સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 22 તાલિબાની આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.
જોકે મંત્રાલયે આ કાર્યવાહીમાં સુરક્ષાદળો અંગે કોઇ જાણકારી આપી નથી. તાલિબાને આ અંગે કોઇ પ્રતિક્રિયા જાહેર કરી નથી.












Click it and Unblock the Notifications
