New Maxico માં 18 વર્ષના હૂમલખોરે કરી ગોળીબાર, 3 ની મોત, 6 ઘાયલ
ન્યૂ મક્સિકોના ફાર્મિગટનમાં ગોળીબારીના સમચાર સામે આવી રહ્યા છે. આ ગોળીબારીમાં ત્રણ લોકોના મૌતના સમાચાર છે. પોલીસે જણાવ્યુ હતુ કે, હુમલાખોરે ત્રણ લોકોને ગોળી મારીને હત્યા કરી દિધી છે. જ્યારે છ લોકો આ મામલે ઘયલ થયા છે.

ન્યૂ મેક્સિકો ટાઉનમાં પોલીસે જણાવ્યુ હતુ કે, હુમલાખોરને ચર્ચની બાહર એન્કાઉ્ટર કરી દેવામાં આવ્યુ છે. આ ગોળીબારી ફર્મિગટન સ્થિત રહેણાંક વિસ્તારમાં થઇ હતી. જોકે, હજી સુધી તે સ્પ્ષ્ટ નથી થઇ શક્યુ કે, હુમલો કરવા પાછળનું કારણ શુ હતુ.
જણાવી દઇએ કે, આ મહિન અમેરિકામાં ગોળીબારીની આ ત્રીજી ઘટના છે. આ પહેલા આ પ્રકારની ઘટના આ મહિનામાં ફ્લોરિડા અને લોસ વેગસમાં થઇ હતી. અમેરિકામાં જેવી રીતે લગાતાર ગોળીબારીની ખબર સામે આવી રહી છે. ત્યાર બાદ દેશમાં ગન કલ્ચરને લઇને સવાલ ઉભા થઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
