ટ્રેનમાં સીટ માટે ખુલ્લેઆમ યુવતીઓએ ફાડ્યા એકબીજાના કપડા
બેઇંજીંગ, 9 ઓગષ્ટ: ટ્રેનમાં હંમેશા સીટ માટે ઝગડા થતા હોય છે. એવામાં સીટ માટે થયેલા ઝગડામાં કોઇને પણ રસ નથી હોતો, પરંતુ વાત જ્યારે હદથી આગળ વધી જાય ત્યારે સમાચાર તો બને છે. આવું જ કંઇક બન્યું છે ચીનમાં. જ્યારે ટ્રેનમાં સીટ માટે બે યુવતીઓ એ રીતે લડી પડી કે બંનેએ તમામ હદો પાર કરી દીધી.

સીટને લઇને બંને યુવતીઓમાં વિવાદ થયો હતો. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે બંનેએ એકબીજાના કપડા ફાડી દીધા. આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે તેમણે એકબીજાના કપડા ફાડી નાખ્યા ત્યારે લોકોએ તેમની વચ્ચે પડીને તેમને છોડાવ્યા. વીડિયોના વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થવા લાગી છે, પરંતુ બીજા જ દિવસે યૂટ્યૂબે આ વીડિયોને ડિલીટ કરી દીધો.












Click it and Unblock the Notifications
