અમેરિકાના ફ્લોરિડામાં ગોળીબાર, 33 ની મૌત
અમેરિકામાં ગોળીબારની ઘટના સામે આવી છે. જાકારી અનુસાર ફ્લોરિડામાં ડોલર જનરલ સ્ટોરમાં આ ગોળીબારની ઘટના થઇ હતી. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, સંદિગ્ધ વ્યક્તિએ અચાનકથી સ્ટોરમાં ગોળીબાર શરુ કરિ દિધો હતો. જેમા ઘણા લોકોના ઘાયલ થયા હતા.

ગોળીબારીમાં ત્રણ લોકોના મ ાર્ય જવાની ખબર છે. જૈક્સનવિલે શેરિફ ટીકે વોટર્સે જણાવ્યુ હતુ કે, આ ગોળીબારી જાતીય ઘટના છે. સંદિગ્ધ વ્યક્તિ અશ્વેત લોકોને નફરત કરતો હતો. હૂમલા બાદ સંદિગ્ધ વ્યક્તિએ ખુદને પણ ગોળી મારી દિધી હતી. સ્ટેટ સેનેટર ટ્રેસી ડેવિસની આ પ્રકારની ઘટનાને ક્યારેય સ્વીકાર નહી કરવામાં આવી શકે.












Click it and Unblock the Notifications
