For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં એક એવી માતા છે જે ઇચ્છે છે કે તેના દીકરા તેને નિર્વસ્ત્ર જુવે!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 જુલાઇ: એક માતા પોતાના બાળકો માટે એ બધુ કરે છે જે તેમના ભલાઇ માટે હોય છે. તેમના વિકાસ માટે, તેમની પ્રગતિ માટે હોય છે. માતા એ બધું કરે છે જે બાળકોનું ભવિષ્ય બનાવી શકે, પરંતુ એક માતા એવી પણ છે જે પોતાના બાળકોનું ભવિષ્ય બનાવવા માટે પોતાની ઇજ્જત પણ દાવ પર લગાવવા તૈયાર થઇ જાય છે. હા આ માતા ઇચ્છે છે કે તેના બાળકો તેને નગ્ન અવસ્થામાં જુવે, પરંતુ કેમ?

આપ પણ જાણી લો કે આખરે અમેરિકાના આયોવામાં રહેનારી રીટા ટેમ્પલટન કયા ચાર કારણોથી ઇચ્છે છે કે તેના બાળકો તેને નિર્વસ્ત્ર અવસ્થામાં જુવે. રીટા ટેમ્પલટને પોતાના આ વિચાર હફિંગ્ટન પોસ્ટની વેબસાઇટની સાથે શેર કર્યા છે.

1

1

મહિલાનું કેહેવું છે કે જો તે મારા પહેલા કોઇ અન્ય સ્ત્રીને નગ્ન અવસ્થામાં જોશે તો બની શકે છે કે તે સ્ત્રીની ખોટી છબી પોતાના દિમાગમાં ઠસાવી લે.

2

2

મહિલા ઇચ્છે છે કે તેના બાળકો તેને પૂછે કે તેના પેટ પર નિશાન કેવી રીતે પડ્યા છે? તે ઇચ્છે છે કે તે પોતાના બાળકોને ગર્વથી બતાવી શકે કે બાળકને ગર્ભમાં ઉછેરવું કેટલું મુશ્કેલીભર્યું કામ છે.

3

3

મહિલા અનુસાર તે નથી ઇચ્છતી કે તેના બાળકો કોઇ મહિલાના સ્તનને જ આદર્શ માની લે, જે કદાચ કોઇ મેગેઝીનમાં ડિજિટલી ક્રિએટ કરવામાં આવ્યા હોય. તે ઇચ્છે છે કે તેમના બાળકોને ખબર રહે કે આગળ ચાલીને તેનો આકાર બદલાય છે.

4

4

મહિલા કહે છે કે મને વિશ્વાસ છે કે મારી આ કોશિશથી બાળકોમાં જાતે જ સમજ આવી જશે કે તેઓ મને મારુ શરીર ઢાંકવા માટે કહેશે.

English summary
A mother doesnt want to delude her children about how a woman really looks like. So She want her sons to see her naked.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X