Earthquake: લોસ એજિલેન્સના કૈલિફોર્નિયામાં ભૂકંપના ભારે ઝટકા, રિક્ટર સ્કેલ પર 5.1 ની તિવ્રતા નોધાઇ
Earthquake: લોસ એજિલ્સના ઉતરમા દક્ષિણ કૈલિફોર્નિયામાં સોમવારે ભારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 5.1 ની નોધવામાં આવી હતી. જેને મોટાભાગનો વિસ્તાર ડરનો માહોલ હતો. કેમ કે, સ્થાનિક ઉષ્ણકટિબંધિય તોફાન હિલેરી આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ભૂંકપના લીધએ કોઇ નુક્ષાન કે ઇજાના કોઇ જ સમાચાર મળી રહ્યા નથી. સ્થાનિક સમયાનુસાર બપોરના 2 વાગીને 41 મીનિટે વેન્ચુરા કાઉન્ટીમાં દક્ષિણ કૈલિફોર્નિયા સુમદુઆઇ ઓજાઇથી લગભગ 7 કિમી દક્ષિણ પૂર્વમાં થયો હતો . ત્યાર બાદ બીજા ઘણા નાના ઝટકા અનુભવાયા હતા.
વેંચુરા કાઉન્ટીના ઘટના માહિતી વેબસાઇટ પર એક વાર ફરી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, અત્યારે નુક્સાનની કોઇ તત્કાલ રિપોર્ટ નથી. જો કે, ભૂકંપ સમગ્ર વેચુરા કાઉન્ટીમાં માટો પાયે અુભવ કરવામાં આવ્યો છે. અમેરિકી સુનામી ચૈતાવની પ્રાણાલીએ કહ્યુ કે, ભૂંકપથી સુનામીને કોઇ ખતરો નથી. રવિવારે સમગ્ર દક્ષિણી કૈલિફોર્નિયામાં વરસાદ થઇ રહ્યો છે.












Click it and Unblock the Notifications
