ન્યુઝીલેન્ડની વેલિગ્ટન હોસ્ટેલમાં લાગી આગ, 6 લોકોની મૌત
ન્યુઝીલેન્ડની રાજધાની વેલિગ્ટનમાં સ્થિત ચાર માળની હોસ્ટેલમાં આગ લાગવાથી છ લોકોના મોત થઇ ગઇ હતા. ન્યુઝીલેન્ડના પ્રધાનમત્રી ક્રિસ હિપકિસે આ ઘટના અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, મૃતકોની સંખ્યમાં વધારો થઇ શકે છે.

વેલિગ્ટન ફાયર એને ઇમરજન્સી ડિસ્ટ્રીક્ટ મેનેજર નિક પ્યાટે કહ્યુ કે, 52 લોકોને હોસ્ટેલમા હતા. પરંતુ અત્યાર સુધી તેની પુષ્ટી નથી કરવામાં આવી. પ્યાટે કહ્યુ કે, હુ દુખ સાથે આ જામકારી આપી રહ્યો છુ આ ઘટનામાં ઘણા લોકોની મૌત થઇ હોય શકે છે.
અમારી સંવેદના મૃતકના પરીજનો સાથે છે. આ કોઇ દુર્દનાક સપનાથી કમન નથી.આનાથી ખરાબ ના થઇ શકે. પોલીસે કહ્યુ કે, આગ લાગવાથી અત્યાર સુધીમાં સ્પષ્ટ નથી શક્યુ કે, અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ.












Click it and Unblock the Notifications
