ચીનમાં ધરા ધ્રુજી, 72ના મોત, 600 ઘાયલ

ભૂકંપનું કેન્દ્ર 30.3 ડિગ્રી ઉત્તર અક્ષાંક્ષ અને 103.0 ડિગ્રી પૂર્વી દેશાંતર પર ભૂમિમાં 13 કિલોમીટરના ઉંડાણ પર હતો. આ વિસ્તારમાં 7.0 તીવ્રતાના ભૂકંપ બાદ કેટલીક જગ્યાએ ભૂકંપના કેટલાક ઝટકા અનુભવાયા હતા. લુશાન અને બાઓઝિંગના સીમાવર્તી વિસ્તારમાં સવારે 8.07 વાગે 5.1ની તિવ્રતા ઝટકા અનુભવાયા હતા.












Click it and Unblock the Notifications
