ઢાકા: પોલિસ અભિયાનમાં 9 ઇસ્લામી આંતકીઓની મોત
મંગળવારે સવારે ઢાકામાં ચલાવવામાં આવેલા એક પોલિસ અભિયાનમાં 9 ઇસ્લામી આતંકવાદીઓની મોત થઇ ચૂકી છે. આ ધટના ઢાકાના કલ્યાણપુર વિસ્તારની છે. જ્યાં સોમવાર રાતે એક બ્લિડિંગને ચારે બાજુથી પોલિસ દ્વારા ધેરવામાં આવી હતી. (Read: શું તમને ડૉ. ઝાકીર નાઇકની આ 10 વાતો ખબર છે? )

પોલિસને અહીં સંદિગ્ધ લોકોના ધૂસવાની ખબર મળી હતી. જે બાદ આંતકીઓ અને પોલિસ વચ્ચે મોડી રાતે થોડીવાર સામ સામે ફાયરિંગ થઇ હતી. ઢાકા પોલિસના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ પોલિસે તે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરી વધુ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે.












Click it and Unblock the Notifications
