For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mepal: નેપાલના ત્રિભૂવન આંતરારાષ્ટ્રીય એરપોર્ટ પર સર્વરમાં મુશ્કેલી, રોકવામા આવી ઉડાન

ત્રિભૂવન આંતરારાષ્ટ્રીય એરપોર્ટના પ્રમુખ પ્રેમનાથ ઠાકુરે કહ્યુ કે, લગભગ એખ કલાક થઇ ગયો છે અમે તમામ ફ્લાઇ ફરી શરુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે .આંતરરાષ્ટ્રીય સેવા ઠપ થઇ ગઇ છે. કેમ કે, ઇમિગ્રેશન સર્વરમાં ખામી છે

|
Google Oneindia Gujarati News

નેપાલના ત્રિભૂવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સર્વરમાં ખામી સર્જાતા તમામ પ્રાકરની ઉડાણ રદ્દ કરી દેવામાં આવી છે. એરપોર્ટ અધિકાીરીઓએ શનિવારે આ જાણકારી આપતા કહર્યુ હતુ કે, એરપોર્ટ પર ઇમિગ્રેશન સર્વરમાં ખામી સર્જાતા ત્યારબાદ તમામ ઉડાનને રદ્દ કરી દેવામાં આવી હતી . ત્રિભૂવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રમુખ પ્રેમનાથ ઠાકુરે કહ્યુ કે, લગભગ એક કલાક થઇ ગયો છે અમે ઉડાન શરુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આંતરારાષ્ટ્રીય સેવા શરુ કરી દેવામાં આવી છે .કેમ કે ઇમિગ્રેશન સર્વર કામ નથી કરી રહ્યુ.\

AIRPORT
15 જાન્યુઆરીએ પોખરા એરપોર્ટ પર નજીક યતિ એરલાઇન્સનુ એક વિમાન ક્રેશ થયુ હતુ. વિમાન કેર્શ થયા બાદ તેમા સવાર તમામ લોકોના મત થયા હતા. આ વિમાન દુર્ઘટનામાં 72 લોકોના જીવ ચાલ્યો ગુમાવ્યો હતો. જેમા 68 યાત્રી અને 4 ક્રુ મેમ્બર્સનો સમાવેશ થાય છે. રાજધાની કાઠમાંડુથી પોખરા જનાર આ વિમાન લેન્ડ કરવાના 10 મીનિટ પહેલા જ ક્રેશ થઇ ગયુ હતુ. આ મોટા વિમાન દુર્ઘટનામાં 53 નેપાળી, 15 વિદેસી નાગરીક સવાર હતા. 5 ભારતીય નાગરીકોની મોત થઇ ગઇ હતી. 30 વર્ષમાં નેપાલમાં થયેલી આ સૌથી મોટી દર્ઘટના હતી.

English summary
A server malfunction occurred at the Nepal airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X