Elun Musk Twitter CEO ના પદ છોડશે, મહિલા અધિકારી બનશે ટ્વીટરની અગામી મુખ્યા
Elun Musk Twitter CEO પદ છોડનાર છે. તેમણે એક ટ્વટીરમાં આ જણાવ્યુ હતુ કે, ટ્વીટરની આગામી મુખ્ય કાર્યકારી અધિકારી સીઇઓ મહિલા બનશે. જો કે, પોતાની નાની ટિપ્પણીમાં પોતાના ઉત્તરાધિકારીનું નામ શેયર નથી કર્યુ.

એલન મસ્કે ગુરુવારે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, આગામી છ અઠવાડીયામાં માઇક્રો બ્લોગીગ પ્લેટફોર્મ ટ્વીટરમાં તેની મુખ્ય કાર્યકારી અધિકારી મળી જશે. તેણે લખ્ય કે, મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓને હાયરીગ કરશે.
સીઇઓ ના પદ છોડ્યા બાદ મસ્કની ભૂમિકા શુ હશે.? આના પર એલન મસ્કે રસપ્રદ જવાબ આપ્ય હતો. તેમણે સ્પષ્ટ કર્યુ હતુ કે, ટ્વીટરના ટોચના અધિકારીનું બદ છોડ્યા બાદ પણ તેનાથી અલગ નહી થાય
મસ્કે જણાવ્યુ હતુકે, ટ્ટવીટર સાથે મુખ્ય ટેકનીક અધિકારી સીટીઓના રૂપમાં જોડાયેલા રહે. આ સિવાય તેમણે એ પણ ટ્વટીરમાં એક્જીક્યુટિવ ચૈરમેન કામ કરશે.
Elon Musk to step down as Twitter CEO as he announces new CEO of Twitter without naming her and that she will start in 6 weeks. He will now serve as Twitter’s executive chairman and chief technology officer. pic.twitter.com/SswRmwo24X
— ANI (@ANI) May 11, 2023
ટ્વીટરના નેતૃત્વમાં બદલાવ સિવાય ગુરુવારે વધારે એક મહત્વનો નિર્ણય લશે. મસ્કની કંપનીએ વેરિફઆઇડ અકાઉન્ટ કે હેંડલ રાખનાર ખાસ સુવિધા આપવશે.
સોશયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરમાં સત્યાપિત ઉપયોગકર્તાને એન્ફ્રીએડ ડાયરેક્ટ મેસેજ સુધી પહોચાડશે. તેમણે ટ્વટીરના ઘણઆ બદલાવ કરી ચૂક્યા છે. બ્લૂ સિવાય ગોલ્ડન અને બ્રાઉન ટીક પણ આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
