...મિ લોર્ડ, મારી પત્ની પુરૂષ છે, 19 વર્ષે પડી ખબર !

અંગ્રેજી સમાચાર પત્ર 'ધ ટેલીગ્રાફ'ના અહેવાલ મુજબ જેને 1993માં મોનિકા નામની ઇંડોનેશિયાઇ મહિલા સાથે લગ્ન કર્યા છે. જેને કહ્યું હતું કે અમારી વચ્ચે બધુ જ બરાબર ચાલી રહ્યું હતું. મને ક્યારેય અહેસાસ થયો નથી કે મારી પત્ની એક પુરૂષ છે. મને ક્યારેય મોનિકાની અંદર પુરૂષ જેવા લક્ષણો જોવા મળ્યા નથી. સેક્સ દરમિયાન પણ મને ક્યારેય અહેસાસ થયો નથી કે તે એક પુરૂષ છે.
જેનનું કહેવું છે કે મારી પહેલી પત્નીથી બે બાળકો હતા, માટે મે અને મોનિકાએ બાળક ન પેદા કરવાનો નિર્ણય કર્યો હતો. જેને કહ્યું હતું કે મારા એક મિત્રએ મને જણાવ્યું હતું કે તેને સાંભળ્યું છે કે મોનિકા એક પુરૂષ છે, પરંતુ મે અને મારા પુત્રએ આ વાતનો ઇન્કાર કરી દિધો હતો. જેને કહ્યું હતું કે તે તેની પત્નીથી અલગ થવા માંગે છે અને તેના તેમને કાનૂની કાર્યવાહી શરૂ કરી દિધી છે.












Click it and Unblock the Notifications
