For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાઃ ટેક્સાસમાં શૉપિંગ સેન્ટરમાં ગોળીબાર, 3 લોકોના મોત

ટેક્સાસના ઑસ્ટિન સ્થિત એક શૉપિંગ સેન્ટરમાં ગોળીબાર થયો છે. આ ઘટનામાં ત્રણ લોકો માર્યા ગયા છે.

|
Google Oneindia Gujarati News

ટેક્સાસઃ અમેરિકામાં ગોળીબારની એક ઘટના સામે આવી છે. ટેક્સાસના ઑસ્ટિન સ્થિત એક શૉપિંગ સેન્ટરમાં ગોળીબાર થયો છે. આ ઘટનામાં ત્રણ લોકો માર્યા ગયા છે. ઑસ્ટિન પોલિસના જણાવ્યા મુજબ ઘટનામાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવાાં આવી નથી અને કોઈ આતંકી હુમલાની પુષ્ટિ પણ હજુ સુધી થઈ નથી. પોલિસે સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે કે આમાં આતંકી ષડયંત્ર છે. પોલિસે જણાવ્યુ કે સામાન્ય જનતા માટે કોઈ જોખમ નથી. વળી, આ ઘટના પર રાષ્ટ્રપતિ જો બાઈડને પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. કાઉન્ટીના સાર્જન્ટ ડેવિડ રાઈટે જણાવ્યુ કે આ ઘટના સોમર્સ ગામના એક બારમાં રવિવારે સવારે બની છે.

firing

તેમણે જણાવ્યુ કે આ ટાર્ગેટ એટેક હસો. તેમણે જણાવ્યુ કે હુમલાખોર હજુ સુધી પકડાયો નથી. તેમણે જણાવ્યુ કે ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. રાઈટે જણાવ્યુ કે કેસની તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં આ પ્રકારની શૂટિંગની ઘટનાઓ સામાન્ય વાત બની ચૂકી છે. આ પહેલા પણ ઈંડિયાનામાં એક ગોળીબારમાં 8 લોકોના મોત થઈ ગયા હતા. વળી, ગયા મહિને કેલીફૉર્નિીયામાં એક ગોળીબારમમાં 4 લોકોના મોત થયા હતા. આ પહેલા જ્યોર્જિામાં એક સ્પાની અંદર ગોળીબારની ઘટના બની હતી જેમાં 8 લોકો માર્યા ગયા હતા.

ભારતમાં કોરોનાની ગતિ થઈ બમણી, 24 કલાકમાં 2.75 લાખ કેસભારતમાં કોરોનાની ગતિ થઈ બમણી, 24 કલાકમાં 2.75 લાખ કેસ

English summary
America: 3 People dead in shooting near shopping centre in texas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X