એક સમયે પાર્લરમાં નોકરી કરતા હતા અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા

લૉની ડિગ્રી પ્રાપ્ત કરતાં પહેલાં કરવામાં આવેલી આ નોકરીથી તેમનામાં આત્મવિશ્વાસમાં વધારો થયો. હવે આ દંપત્તિ ઇચ્છે છે કે તેમની પત્ની ટીનએજએસ પુત્રીઓ પણ આ સત્યને જાણે. રાષ્ટ્ર્પતિ ઓબામાએ પોતાની સ્ટૂડન્ટ લાઇફમાં રોબિન બાસ્કિનના આઇસ્ક્રિમ પાર્લર પર આસિસ્ટંટ અને એક પેંટરના રૂપમાં કામ કર્યું હતું, જ્યારે મિશેલ એક બુક બાઇડિંગની દુકાનમાં કામ કરતી હતી.
એક મેગેજીનને આપેલા ઇન્ટરવ્યુંમાં મિશેલે કહ્યું, 'અમને અમારી પુત્રીઓને એ વાતથી અવગત કરવા જોઇએ કે પૈસા કમાવવા જોઇ આસાન કામ નથી. અમે તેમને એક એવી તક આપવા માંગીએ છે કે કામ કરીને મળનાર મહેનતાણું હંમેશા મનોરંજક, ઉત્સાહજનક અને સારું હોતું નથી. ઘણીવાર માતા-પિતા મોટાભાગે આ દૌરમાંથી પસાર થાય છે. જો કે અમેરિકન રાષ્ટ્રપતિ પોતાના બાળકોને લક્સરીમાં રહેવાના બદલે આત્મનિર્ભર બનવાને વધુ મહત્વ આપે છે.












Click it and Unblock the Notifications
