અમેરિકાના એક કિશોર શીખ્યો હિન્દી સહિતની 23 ભાષાઓ

ડોનર દ્વારા વિભિન્ન ભાષાઓમાં બોલતો હોય તેવા વીડિયોને સૌથી પહેલા યૂ-ટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. એક વીડિયોમાં સતત 20 ભાષાઓ બોલતો દેખાડવામાં આવ્યો હતો. હાલ તે જર્મન ભાષા શીખી રહ્યો છે, જેના કારણે તે દ્વિતિય વિશ્વ યુદ્ધ સમયની ફિલ્મો જોઇ રહ્યો છે.
ડોનરે કહ્યું કે, ભાષાઓનું જ્ઞાન તમારી છૂપાઇને વાતો સાંભળવામાં મદદ કરે છે. મે મોટાભાગના સમયમાં જાણ્યું કે કદાચ મે લોકોનું અનુસરણ કર્યું, તેની તુલનામાં મારે આવું કરવું જોઇતું હતું. આ ઉપરાંત ડોનર હવે સૂડાની અને મલય ભાષા શીખવા ઇચ્છે છે.












Click it and Unblock the Notifications
