બેંગકોક બ્લાસ્ટનો ભયાનક વીડિયો આવ્યો સામે
બેંગકોક, 18 ઓગસ્ટ: સોમવારે બેંગકોકમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેનો આજે ભયાનક વીડિયો સામે આવ્યો છે. કેવી રીતે બેંગકોકના ભીડભાડવાળું માર્કેટ પળવારમાં લાશોનું ઢેર બની જાય છે, આ વીડિયોમાં સામે આવ્યુ છે.

આ વિસ્તાર ઘણો ભીડ-ભાડ વાળો છે. આ બોમ્બ બ્લાસ્ટની કેટલીક તસ્વીરો અમારા વાંચક રાહુલ શાહી અને યુવરાજ શાહી દ્વારા બેંગકોકથી સીધી જ મોકલવામાં આવી છે. આ બંને યુવકો ભારતીય છે અને પાછલા ત્રણ વર્ષથી બેંગકોકમાં નોકરી કરે છે. તસવીરો જોવા માટે અહીં ક્લિક કરો...
બેંગકોક બ્લાસ્ટનો ભયાનક વીડિયો જુઓ...












Click it and Unblock the Notifications
