બોસ્ટનમાં ફેલાયલી દેહશત, જુઓ તસવીરોમાં
બોસ્ટન, 16 એપ્રિલઃ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના બોસ્ટનમાં ભીષણ બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં અંદાજે 100 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને ત્રણ લોકોના મૃત્યું થયા હતા. આ વિસ્ફોટમાં વિશ્વભરમાં સનસની ફેલાઇ ગઇ છે. અમેરિકાને વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાનો એક માનવામાં આવે છે. તેથી ત્યાં આ પ્રકારની ઘટનાની આશા રાખવામાં આવી રહી નહોતી.
અમેરિકામાં આ પહેલા 11 સપ્ટેમ્બર 2001એ આતંકી હુમલો થયો હતો. જેણે આખા વિશ્વને હચમચાવી નાંખ્યું હતું. વિસ્ફોટ બાદ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે અમે પીડિતોને આ મામલે ન્યાય અપાવવાનો પુરતો પ્રયત્ન કરીશું અને વિસ્ફોટના જવાબદાર લોકોને ટૂંક સમયમાં પકડી લઇશું.
સોમવારે સાંજે 2.50 મીનિટે થયેલા આ વિસ્ફોટ બાદ નજીકની બિલ્ડિંગોના કાચ રસ્તા પર વિખેરાઇ ગયા હતા. મૃતકોમાં એક આઠ વર્ષનું બાળક પણ સામેલ છે.
તસવીરોમાં જૂઓ બોસ્ટનમાં ફેલાયેલી તબાહી

બોસ્ટન મેરેથોન બ્લાસ્ટ
અમેરિકાની બોસ્ટન મેરેથોનની ફિનિશલાઇન પાસે થયેલા વિસ્ફોટમાં 100થી વધું લોકો ઇજાગ્રસ્ત થયા.

બોસ્ટન મેરેથોન બ્લાસ્ટ
આ બોમ્બ વિસ્ફોટ એ સમયે થયો જ્યારે મેરેથોનને જોવા સેંકડો લોકો એકઠાં થયા હતા.

બોસ્ટન મેરેથોન બ્લાસ્ટ
9/11 બાદ આ બીજી ઘડી છે જયારે અમેરિકામાં ધડાકો થયો છે.

બોસ્ટન મેરેથોન બ્લાસ્ટ
ધડાકા બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી.

બોસ્ટન મેરેથોન બ્લાસ્ટ
આ પહેલા અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001એ આતંકી હુમલો થયો હતો. જેમાં અંદાજે 2500 લોકો માર્યા ગયા હતા.

અમેરિકન અખબારોમાં આ સમાચાર એક મોટા ન્યૂઝ બની ગયા હતા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?

Click it and Unblock the Notifications