બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

વૉશિંગ્ટન, 25 મે : અમેરિકાની 'ફર્સ્ટ લેડી' મિશેલનો પ્રથમ પ્રેમ બરાક ઓબામા નહીં, પરંતુ અન્ય કોઇક હતા. તાજેતરમાં મિશેલ ઓબામા સાથે 'ડેટ' કરનાર વ્યક્તિએ એક ઇન્ટરવ્યૂમાં આ વાત જણાવી હતી, જોકે ખુદ મિશેલ ઓબામાએ ક્યારેય આ વાતને મીડિયા સાથે 'શેર' કરી ન હતી.

બરાક ઓબામાની સાથે લગ્ન કર્યા તે પૂર્વે મિશેલ રોબિન્સન તરીકે ઓળખ ધરાવતા યુવાન મિશેલે કોઇ સામાન્ય વ્યક્તિ સાથે નહીં, પરંતુ હાલના સમયમાં અમેરિકાના ટ્રેઝરી વિભાગમાં ટેક્સ એડ્મિનિસ્ટ્રેશનના ઇન્સ્પેક્ટર જનરલ જે. રશેલ જ્યોર્જની સાથે હાવર્ડની લૉ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન 'ડેટિંગ' કર્યું હતું.

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

બરાક ઓબામા મિશેલનો પ્રથમ પ્રેમ ન હતા

49 વર્ષીય જ્યોર્જ તાજેતરમાં જ અમેરિકી કોંગ્રેસ સમક્ષ બે વખત હાજર થઇને સફાઇ આપી ચૂક્યા છે. ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ (આઇઆરએસ) ઉપર દક્ષિણપંથી સંગઠનોના કર માફીનાં આવેદનોની કડક તપાસ કરીને તેમના નિશાના બનાવ્યા હોવાનો આક્ષેપ છે. તાજેતરમાં જ આઇઆરએસ કૌભાંડ બહાર આવ્યા બાદ તેના એક સપ્તાહમાં તેઓએ તેમના મિશેલ સાથેના સંબંધોની વાતનો એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર કર્યો હતો.

જ્યોર્જે 25 વર્ષ જૂની વાત અંગે જણાવ્યું હતું કે આ બાબતને મરચું મીઠું ભભરાવીને લોકોની સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે. જ્યોર્જે તે દિવસોની યાદ કરતાં જણાવ્યું હતું કે મિશેલ એક પ્રેમાળ છોકરી હતી. તે બહુ જ સાધારણ હતી અને કોઇ દેખાડો કરતી ન હતી. બ્લેક લો સ્ટુડન્ટ એસોસિયેશનના સભ્ય જ્યારે પણ આઉટિંગ માટે કે પિઝા ખાવા માટે જતા હતા ત્યારે તેઓ બંને મોટા ભાગે સાથે જતાં હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X