• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિલાવલની ‘બિલ્લો રાની' બની હિના રબ્બાની

|
Bilwal Bhutto
ઇસ્લામાબાદ: હાલમાં પાકિસ્તાનમાં રસ્તાઓથી લઇને રાજનૈતિક પાર્ટીઓમાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર બિલાવલ ભુટ્ટો અને પાક. વિદેશમંત્રી હિના રબ્બાની ખાર વચ્ચેના પ્રેમની ચર્ચા થઇ રહી છે. પાકિસ્તાનના ટેબલોયડ વિકલી પ્રમાણે બિલાવલ અને હિના પોતાની પ્રેમ કહાણી બનાવવા આતુર છે. જેને લઇને ઝરદારી ખૂબ જ ચિંતામાં છે. ઝરદારી નથી ઇચ્છતા કે બિલાવલ અને હિના એક થાય. જોકે પ્રેમમાં પાગલ બિલાવલ હિના માટે બધું જ છોડવા તૈયાર છે.

બિલાવલની જેમ રાજનૈતિક પરિવારમાંથી આવતી હિના પણ બિલાવલના પ્રેમમાં ચૂર છે. અખબારી અહેવાલ અનુસાર હિના બિલાવલ માટે પોતાના પતિ ફિરોઝને પણ છોડવા તૈયાર છે. હિનાને ફિરોઝથી બે પુત્રીઓ પણ છે.

હિના બિલાવલ કરતા ઉંમરમાં 11 વર્ષ મોટી છે. અને આજ કારણસર ઝરદારી તેમના લગ્ન માટે રાજી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે હિના અને ફિરોઝના પણ લવ મેરેજ હતા. જોકે હિના હંમેશા કહેતી આવી છે કે એ તેમનો કરૂણાવસ્થાનો પ્રેમ હતો જેને મેં ઉતાવળમાં લગ્નમાં પરિવર્તિત કરી દીધો હતો. બિલાવલના જન્મદિવસે હિનાએ એક પ્રેમપત્ર મોકલ્યો હતો, જેમાં તેઓ ટૂંક સમયમાં એક થશે એવું લખ્યું હતું.

જોકે આ રાજનૈતિક પ્રેમ કહાની આગળ જઇને કેવા ગુલ ખીલવશે, એતો સમય જ નક્કી કરશે.

lok-sabha-home

English summary
Bilawal Bhutto Son of Pakistan President Asif Ali Zardari, in love with foreign minister Hina Rabbani Khar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more