For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મૂળના બૉબી જિંદાલ 2016માં ઓબામાનું પદ સંભાળવા તત્પર

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 23 ડિસેમ્બર: અમેરિકામાં લૂઇસિયાનાના એક શ્રેષ્ટ સીનેટરે જણાવ્યું છે કે રિપબ્લિકન પાર્ટીના શ્રેષ્ટ નેતા અને લૂઇસિયાના પ્રાંતના વર્તમાન ગવર્નર બૉબી જિંદાલ વર્ષ 2016માં અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીમાં નસીબ અજમાવાની યોજના બનાવી રહ્યા છે.

સીનેટર ડેવિડ વિટરે એક ખાનગી અમેરિકન ટીવી ચેનલ સી-એસપીએએનના કાર્યક્રમ ન્યૂઝમેકર્સમાં જણાવ્યું કે મને લાગે છે કે જિંદાલ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ઊભા રહી શકે છે. તેમણે જણાવ્યું કે હું બૉબીને પસંદ કરું છું, તેમના નેતૃત્વનું સન્માન કરું ચું અને તેમના તમામ રાજનૈતિક મૂલ્યોથી સહમત છું. પરંતુ મેં એ નથી વિચાર્યું કે હું વ્યક્તિગત રીતે શું કરીશ અને શું નહીં કરું.

bobby jindal
લૂઇસિયાનાના કનિષ્ઠ સીનેટરે જિંદાલના રાષ્ટ્રપતિ બનવાની સંભાવનાને લઇને સવાલ પૂછવા પર તેમણે જણાવ્યું કે હા, મને લાગે છે કે દરેક વ્યક્તિ, જે આ એની પર ધ્યાન આપી રહ્યો છે, તે એના માટે આ ખૂબ જ સ્પષ્ટ છે.

જિંદાલનું લૂસિયાનાના ગવર્નર તરીકે બીજો કાર્યકાળ વર્ષ 2015માં પૂરો થઇ રહ્યો છે. તેઓ ત્રીજા કાર્યકાળ માટે ચૂંટણી લડી શકે છે. વિટર ગવર્નરની ચૂંટણીમાં ઊભા રહેવાનો વિચાર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું, 'હું આશા રાહું છું કે અમે જાન્યુઆરીમાં કોઇ ચોક્કસ પરિણામ પર આવી જઇશું.'

English summary
Bobby Jindal plans to run for US president in 2016, says senator.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X