For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર્ડિનલ્સે આર્જેન્ટિનાના બેર્ગોગિલોને નવા પોપ ફ્રાન્સિંસ તરીતે ચૂંટ્યા

|
Google Oneindia Gujarati News

વેટિકન સિટી, 14 માર્ચ : આર્જેન્ટિનાના કાર્ડિનલ ખોર્ખે મારિયો બેર્ગોગ્લિયોને વેટિકન સિટીમાં આવેલા કેથલિક ચર્ચના નવા પોપ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ વ્યુનસ આયર્સના આર્ચબિશપ છે. હવેથી તેમને પોપ ફ્રાન્સિસ પ્રથમના નામે ઓળખવામાં આવશે. તેઓ એવા પ્રથમ પોપ છે જેમનો સંબંધ યુરોપની બહાર લેટિન અમેરિકા સાથે છે.

નવા પોપ તરીકે ચૂંટાઇ આવવાના અવસરે વેટિકનના સેન્ટ પીટર્સ સ્ક્વેર ઉપર લોકોનો ભારે જમાવડો હતો. તેમણે નવા પોપની જાહેરાત થતા જ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ઉત્સાહમાં તેઓ સતત ઘંટડીઓ વગાડી રહ્યા હતા.

કાર્ડિનલ્સે આર્જેન્ટિનાના બેર્ગોગિલોને નવા પોપ ફ્રાન્સિંસ તરીતે ચૂંટ્યા

કાર્ડિનલ્સે આર્જેન્ટિનાના બેર્ગોગિલોને નવા પોપ ફ્રાન્સિંસ તરીતે ચૂંટ્યા

આર્જેન્ટિનાના કાર્ડિનલ ખોર્ખે મારિયો બેર્ગોગ્લિયોને વેટિકન સિટીમાં આવેલા કેથલિક ચર્ચના નવા પોપ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ વ્યુનસ આયર્સના આર્ચબિશપ છે. હવેથી તેમને પોપ ફ્રાન્સિસ પ્રથમના નામે ઓળખવામાં આવશે. તેઓ એવા પ્રથમ પોપ છે જેમનો સંબંધ યુરોપની બહાર લેટિન અમેરિકા સાથે છે.

સિસ્ટિન ચેપલની ચિર્ચની ચિમનીમાંથી સફેદ ધૂમાડો કાઢીને લોકોને નવા પોપની ચયનપ્રક્રિયા પૂર્ણ થઇને નવા પોપ પસંદ કરવામાં આવ્યા હોવાની સૂચના આપવામાં આવી હતી.

આ પહેલા સિસ્ટિન ચેપલની ચિર્ચની ચિમનીમાંથી સફેદ ધૂમાડો કાઢીને લોકોને નવા પોપની ચયનપ્રક્રિયા પૂર્ણ થઇને નવા પોપ પસંદ કરવામાં આવ્યા હોવાની સૂચના આપવામાં આવી હતી. પાછલા મહિને બેનેડિક્ટ સોળમાએ પોતાના ખરાબ સ્વાસ્થ્યને કારણે પોપનું પદ છોડ્યું હતું. ત્યાર બાદ નવા પોપની શોધની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. બેનેડિક્ટ સોળમાએ એવા સમયે પદ છોડ્યું છે જ્યારે કેથોલિક ચર્ચમાં બાળ શોષણ અને વેટિકનમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે તે નવા પોપ 266મા પોપ છે. તેઓ લગભગ સવા અરબ કેથોલિક ઇસાઇઓનું નેતૃત્વ કરશે. નવા પોપની પસંદગી પ્રક્રિયા બાદ તેમનું ટ્વિટર એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે. નવા પોપની પસંદગી બાદ દિવસભર પોપ જિંદાબાદના સૂત્રોચ્ચાર ચાલુ રહ્યા હતા.

વેટિકનની સાથે આર્જેન્ટિનામાં પણ ઉજવણીનો માહોલ છે. મંગળવારથી 115 કાર્ડિનલ નવા પોપના નામ પર મતદાન કરી રહ્યા હતા. ચાર વાર મદતાન કર્યા સુધી સ્પષ્ટ પરિમાણો મળ્યા ન હતા. છેવટે પાંચમીવારના મતદાનમાં સ્પષ્ટ તારણ નીકળ્યું હતું. કોઇ પણ ઉમેદવાર પોપ તરીકે ચુંટાઇ આવે તે માટે જરૂરી છે કે તેને બે તૃતીયાંશ કાર્ડિનલનું સમર્થન મળ્યું હોય.

English summary
Cardinals elected Argentina's Bergoglio as new Pope Francis
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X