પાકિસ્તાનમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, ચીને કરી ખરાઇ

ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા હાંગ લીએ પત્રકારો સાથેની વાતચીતમાં સોમવારે જણાવ્યું કે ચીને આ સંબંધમાં મીડિયા અહેવાલોને જોયો છે. તેમણે વોશિંગ્ટનના હવાલાથી પ્રકાશિત મીડિયા રિપોર્ટને લઇને સવાલોના જવાબ આપ્યા.
આ રિપોર્ટ અનુસાર ચીને ગુપ્તરીતે પાકિસ્તાનના પંજાબમાં ચશ્મામાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે એક કરાર કરવામાં આવ્યો છે. પ્રવક્તાએ જણાવ્યું કે આ ડીલ સાથે 46 સભ્યોવાળી ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપના કોઇ પણ રેગ્યુલેશનનો ભંગ કર્યો નથી.












Click it and Unblock the Notifications
