અમેરિકાના ન્યુજર્સીમાં ટ્રેન એક્સીડેન્ટ, ભારે નુકશાનની આકાંશા

Posted By:
Subscribe to Oneindia News

અમેરિકાના ન્યુજર્સીમાં એક લોકલ ટ્રેન એક્સીડેન્ટની શિકાર થઇ ચુકી છે. આ એક્સીડેન્ટમાં 1 મૌત થઇ ચુકી છે અને લગભગ 100 જેટલા લોકો ઘાયલ થયા છે.

new jersey

લોકલ ટ્રેન એક્સીડેન્ટની શિકાર
જણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રેન એક્સીડેન્ટ ન્યુજર્સીના હોબોકેનમાં થયો છે. આ ઘટનાની તસવીરો જોઈને વધારે નુકશાનની આકાંશા બતાવવામાં આવી છે.

એક્સીડેન્ટની જગ્યા પર આપતકાલીન કર્મચારી પહોંચી ચુક્યા છે. રાહત અને બચાવની કામગીરી ખુબ જ તેજીથી ચલાવવામાં આવી રહી છે. અધિકારીઓ જગ્યા પર પહોંચી ચુક્યા છે.

English summary
Commuter train crashes into rail station new jersey
Please Wait while comments are loading...