બુધવારે પૃથ્વીની નજીક આવશે સૂર્ય

તેમણે કહ્યું કે, દર જાન્યુઆરીએ પૃથ્વી સૂર્યની કક્ષામાંનું નજીકમાં નજીકનું બિંદુ(perihelion-પેરિહીલિઅન) બની જાય છે અને સૂર્યની નીકટ પહોંચે છે અને જૂલાઇમાં તે સૂર્યની કક્ષામાનું દૂરનું બિંદુ(aphelion-અફીલિઅન) બની જાય છે અને સૂર્યથી પૃથ્વી દૂર બની જાય છે. આ વર્ષે પૃથ્વી 5 જૂલાઇએ અફીલિઅન થઇ જશે.
પેરિહીલિઅન શબ્દ ગ્રિક શબ્દ પેરી(નજીક) અને હેલિઅસ( સૂર્ય) પરથી બન્યો છે.
પેરિહિલિઅન ડેના રોજ સૂર્ય ભલે પૃથ્વીની નજીક આવતો હોવા છતાં વાતાવરણમાં કોઇ ફેરફાર નહીં થવા અંગે કુમારે જણાવ્યું છે કે, તેની પાછળના ઘણા કારણ છે. આપણી ઋતુ પૃથ્વીના ઢાળના આધારે હોય છે ના કે તે સૂર્યની કેટલે નજીક છે અને કેટલે દૂર.












Click it and Unblock the Notifications
