ફિલિપાઇન્સ 7.2 તીવ્રતાનો ભૂકંપ, 20ના મોત
મનીલા, 15 ઓક્ટોબર: મધ્ય ફિલીપીન્સના બોહોલ વિસ્તારમાં મંગળવારે સવારે આવેલા 7.2ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થઇ ગયા છે.
સમાચાર એજન્સી સિન્હુઆના અનુસાર રાષ્ટ્રીય આપદા જોખમ ન્યૂનીકર અને પ્રબંધન પરિષદ (એનડીઆરઆરએસસી)એ જણાવ્યું કે કેબૂમાં 15, બોહોલમાં ચાર અને સિક્વીઝોરમાં એક વ્યક્તિનું મોત થયું છે.
ફિલીપીન્સ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વોલકૈનોલોજી એન્ડ સીસ્મોલોજીએ જણાવ્યું કે રિએક્ટર સ્કેલ પર ભૂકંપ 33 કિલોમીટરની ઊંડાઇમાં હતું અને તેની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 7.2 નોંધાઇ છે. ભૂકંપે સવારે 8.12 વાગ્યે બોહોલ, વિસાયસ અને મિંડેનાઓ વિસ્તારને ધ્રુજાવી દીધા હતા.













Click it and Unblock the Notifications
