મેયરનું ઇન્ટરવ્યું લેતી વખતે મહિલા પત્રકાર થઇ ટોપલેસ, જુઓ વીડિયો

કેનેડા, 30 ઓગષ્ટ: કેનેડામાં ઇન્ટરનેશનલ ગો ટૉપલેસ ડેના અવસરે મેયર પાસે ઇન્ટરવ્યું લેવા ગયેલી મહિલા પત્રકારે પોતાને ટોપલેસ કરી દિધી. મહિલા પત્રકાર લૉરે વેલબૉર્ન ઇન્ટરનેશનલ ટૉપલેસ ડેના અવસર પર લોકર મેયરનું ઇન્ટરવ્યું લઇ રહી હતી. ઇન્ટરવ્યું દરમિયાન એક પ્રશ્ન કર્યા બાદ તેને પોતાનું માઇક મેયરના હાથોમાં પકડાવી દિધુ અને પોતાનો ટૉપ ઉતારી દિધો.

lori-welbourne

જ્યારે મેયરે આ વાતનો વાંધો ઉઠાવ્યો છે કે મહિલા પત્રકારે એમ કહીને જ્યારે પુરૂષ એવું કરે છે તો પછી મહિલાઓ કેમ નહી. લાઇવ પ્રોગ્રામ દરમિયાન મહિલા પત્રકાર લૉરીના ટૉપલેસ વીડિયોને અત્યાર સુધીમાં 2.5 મીલિયન લોકો જોઇ ચૂક્યાં છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. જો કે ઇન્ટરનેશનલ ગો ટૉપલેસ ડેના અવસર પર મહિલા પત્રકાર લોકલ મેયરના વિચાર જાણવા માટે તેમનું ઇન્ટરવ્યું લઇ રહી હતી.

ઇન્ટરવ્યું દરમિયાન તેમની સાથે જોડાયેલા મુખ્ય મુદ્દાઓ પર પોતાની વાત સાબિત કરવા માટે પત્રકાર લૉરીએ ઇન્ટરવ્યુંના દરમિયાન પોતાના કપડાં ઉતારીને ટૉપલેસ થઇ ગઇ. પોતાની વાત સાબિત કરવા માટે તેમને ટીવી શો દરમિયાન પોતાના કપડાં ઉતારી દિધા હતા. મહિલાને પોતાની સમક્ષ ટૉપલેસ થતાં જોઇને મેયર હેરાન થઇ ગયા તેમને આમ કરવા બદલ તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મહિલા પત્રકાર માની ન હતી.

<center><iframe width="600" height="450" src="//www.youtube.com/embed/g_IUcu4H-9g" frameborder="0" allowfullscreen></iframe></center>

મેયરે ઘભરાઇને પૂછ્યું કે આ શુ કરી રહી છે જેના જવાબમાં તેને કહ્યું હતું કે અહીં ખૂબ ગરમી છે. મેયરે ઇન્ટરનેશનલ ગો ટોપલેસ ડેના અવસરે પોતાનો વિચાર રાખતાં કહ્યું હતું કે કૈલોવનામાં સાર્વજનિક રીતે કોઇ મહિલાનું ટૉપલેસ થવું ગેરકાયદેસર છે. તેમને સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે આ સલાહ આપતો નથી કે તમારે આવું કરવું જોઇએ પરંતુ આમ કરીને તમે કોઇ ગુનો કર્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X