ડર્ટી પોલિટિક્સ: ફિલ્મમાં ઓબામાની માતાને ન્યૂડ દર્શાવાઇ

barack obama speech
લંડન, 30 સપ્ટેમ્બર: ચૂંટણીના ગરમાવાની સાથે-સાથે બદનામ કરવાના અને આરોપો લગાવવાની કયાવત શરૂ થઇ ગઇ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ માટે યોજાનારી ચૂંટણીઓ પહેલાં આવું કંઇક આવું થયું છે. એક ફિલ્મમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓબામાની માતાએ એકવાર પોનોગ્રાફિક ફોટા પડાવ્યા હતા. ઓબામાના વિરૂદ્ધમાં બનેલી આ ડોક્યુમેન્ટ્રીને રાજ્યોના લાખો મતદાતાઓને મોકલી આપવામાં આવી છે.

ઓબામા પર નિશાન: 'ડ્રીમ્સ ફ્રોમ માઇ રીયલ ફાધર' નામની આ ફિલ્મને દક્ષિણપંથી વિચારધારા ધરાવતા જે વ્યક્તિએ બનાવી છે તે છેલ્લાં કેટલાક સમયથી ઓબામાનો ટીકાકાર રહ્યો છે. તેને ફિલ્મમાં એક મહિલાને નગ્ન અને અશ્લીલ પોઝમાં દર્શાવી છે અને તેનો દાવો છે કે આ મહિલા ઓબામાની માતા એન ડનમ છે.

આવી શકે છે ગંભીર પરિણામ: ઓબામાના અતિત વિશે આવા દાવા કરનારી આ ફિલ્મને લઇને ડેમોક્રેટિક પાર્ટીના ઘણા સાંસદો જબરજસ્ત ગુસ્સામાં છે. આ મુદ્દે વાઇટ હાઉસ પણ કડક પગલાં ભરી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X