For Quick Alerts
For Daily Alerts
અમેરિકાએ ફટકાર્યો ગુગલને 70 લાખ ડોલરનો દંડ
38 પ્રાંતોમાં એટર્ની જનરલ સાથે એક કાયદાકીય નિરાકરણમાં ગુગલ આંકડાઓની ગુપ્તતા માટે કર્મચારીઓના પ્રશિક્ષણ કાર્યક્રમ વધારવા અને લોકોએ વાયરસેલ નેટવર્કની સુરક્ષા અંગે શિક્ષિત કરવા માટે એક રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવા માટે પણ સહમત થઇ છે.
ઇલેક્ટ્રોનિક પ્રાઇવસી ઇન્ફોર્મેશન સેન્ટરે કહ્યું કે, ઓછામાં ઓછા 9 દેશોમાં ગુગલને સ્થાનિક કાયદાઓનું ઉલ્લંઘન કર્યા હોવાનું જાણવા મળ્યું. કાયદાકીય નિરાકરણ હેઠળ ગુગલે કાલે ઘોષણા કરી કે આ 2008 અને 2010 વચ્ચે અમેરિકામાં સ્ટ્રીટ વ્યૂવ વ્હીકલ દ્વારા સંગ્રહ કરવામાં આવેલા ઇમેલ, પાસવર્ડ, વેબ ઇતિહાસ અને અન્ય આંકડાઓને નષ્ટ કરી દેશે.
Comments
English summary
Google agreed to pay a $7 million fine in the United States on Tuesday for stealthily collecting data from private Wi Fi hotspots in a mapping service slip that irked an array of countries.