For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેસિડેન્ટલ ડિબેટ : ટ્રમ્પ અને હિલેરીમાં છેડાયું વાક્યુદ્ધ

|
Google Oneindia Gujarati News

યુએસમાં ડેમોકેરેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમ્મીદવાર હિલેરી કિલન્ટન અને તેમની સામે રિપબ્લિક પાર્ટીના ઉમ્મીદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે સવારે પ્રેસિડેન્ટલ ડિબેટ બંનેએ એકબીજા સામે ખુલીને આરોપો લગાવ્યા.

hillary clinton donald trump

આ ડિબેટમાં હિલેરી કિલન્ટનનું પલડું ભારી દેખાયું કારણકે જે સમયે ડોનાલ્ડ ટ્રમ્પએ કિલન્ટનના ઈમેલ વિવાદને ઉઠાવ્યો તો હિલેરીએ તરત માની લીધું કે પ્રાઇવેટ ઈમેલ આઈડીનો ઉપયોગ કરવો તેમની ભૂલ હતી. જેના પછી ડોનાલ્ડ ટ્રમ્પ થોડા સમય માટે તો ચૂપ જ થઇ ગયા. કારણકે તેમને આશા જ ના હતી કે હિલેરી આ રીતે પોતાની ભૂલ માની લેશે.

hillary clinton donald trump

ઇન્ડિયા ટાઈમ્સના હિસાબથી આ ડિબેટ સવારે 6.30 વાગ્યાથી શરૂ થઇ. આ ડિબેટ ન્યુયોર્કના હેમ્પર્સટીડ સ્થિત હોફસ્ટ્રા યુનિવર્સીટીમાં ચાલી. જેનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું. આ ડિબેટ 90 મિનિટ સુધી ચાલી હતી.

hillary clinton donald trump

શુ રહ્યું ખાસ

  • બંને વચ્ચે ડિબેટની શરૂઆત ઇકોનોમિકથી થયી
  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે 9 મિલિયન લોકો નોકરી છોડી ચુક્યા છે અને 5 મિલિયન લોકો બેઘર છે.
  • ટ્રમ્પએ હિલેરીને ટ્રાન્સ પેસેફિક પાર્ટનરશીપને લઈને કમેન્ટ કરી.
hillary clinton donald trump
  • હિલેરીએ કહ્યું કે આપણે એક એવી અર્થવ્યવસ્થા બનાવવી પડશે, જે દરેક માટે હોઈ નહિ કે ખાલી મોટા લોકો માટે.
  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે ઓબામાએ છેલ્લા 8 વર્ષમાં યુએસના દેવાને ડબલ કરી નાખ્યું છે.
hillary clinton donald trump

આપણે જણાવી દઈએ કે આ ડિબેટ લગભગ 90 મિનિટ સુધી ચાલી. આ ડિબેટને લગભગ 10 કરોડ અમેરિકી સહીત પુરી દુનિયાએ જોઈ.

hillary clinton donald trump
English summary
Hillary clinton donald trump face face the first presidential debate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X