પાકિસ્તાનમાં હિન્દુ ડૉક્ટની ગોળી મારી હત્યા

લક્ષ્મીચંદનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને બંદૂકધારીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દિધી છે અને કેસ દાખલ કર્યો હતો. અત્યાર સુધી હત્યાનું કારણ જાણી શકાયું નથી. બલૂચિસ્તાનમાં અલ્પસંખ્યક હિન્દુ સમુદાય અપરાધિક ગેંગ અને આતંકવાદીઓના નિશાના પર છે. ઘણા હિન્દુઓ જેમાં ખાસ કરીને નાના વેપારીનું ખંડણી માટે અપહરણ કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
