સંમોહન થકી વધી શકે છે બ્રેસ્ટની સાઇઝ
લંડન, 5 મેઃ પોતાના બ્રેસ્ટની સાઇઝને લઇને પરેશાન રહેતી મહિલાઓ પાસે અત્યારે માત્ર એક જ ઉપાય હતો, સર્જરી. જો ઘણી મોંઘી સારવાર છે, જેના કારણે તેનો ખર્ચ દરેક ઉઠાવી શકતું નથી. આ ખર્ચને ઓછો કરવા માટે બ્રિટેન વૈજ્ઞાનિકે એક નવી રીત શોધી કાઢી છે. તેમનો દાવો છે કે મહિલાઓ સંમોહન થકી બ્રેસ્ટ સાઇઝ વધારી શકે છે.

સાંભળવામાં આ અજીબ લાગે છે, પરંતુ ડો. ફેલિક્સના ક્લિનિક પર યુવતીઓ આવવા પણ માંડી છે. ફેલિક્સ એક સેશનના 1400 ડોલર લે છે. તેમણે કહ્યું કે કોઇ એવી અવસ્થાઓ હોય છે, જે બ્રેસ્ટના વિકાસમાં અવરોધ ઉતપ્ન કરે છે. તે હિપ્નોટાઇઝ કરીને મહિલાઓની એ અવસ્થાઓમાંથી બહાર કાઢે છે.












Click it and Unblock the Notifications
