Video: જ્યારે વિમાન ક્રેશ થયું, ત્યારે અંદર બેઠેલા યાત્રીઓનો હાલ!
અનેક વાર તમે વિમાન અકસ્માત વિષે સાંભળતા રહો છો. ક્યારેક કોઇ પ્લેન ક્રેશ થઇ જતું હોય છે તો ક્યારે કોઇ વિમાન ગુમ! ત્યારે પ્લેન ક્રેશ થયા તો અનેક વીડિયો તમે અનેક ચેનલો પર કે યૂ-ટ્યૂબ જોયા હશે પણ શું તમને કદી તે વિચાર્યું છે કે જ્યારે પ્લેન ક્રેશ થાય છે ત્યારે વિમાનની અંદર બેઠાલા યાત્રીઓનો શું હાલ થાય છે.

તો જો તમારે જાણવું હોય કે જ્યારે કોઇ વિમાન ક્રેશ થાય છે ત્યારે અંદર બેઠેલા યાત્રીઓનો શું હાલ થાય છે તો જુઓ આ વીડિયો. આ વીડિયોમાં ડમી વિડીયો પણ છે અને સાથે જ પાછળ તે પણ બતાવવામાં આવ્યું છે કે અંદર બેઠાલા યાત્રીઓનું પ્લેન જ્યારે પાણીમાં ડૂબ ગયું તો તેમના કેવા હાલ થયા. સાથે જ કેટલાક ખતરનાક દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે. તો મન મજબૂત કરીને જરા આ વીડિયો જુઓ...












Click it and Unblock the Notifications
