ભારતના એમએફએનનો દરરોજ ટૂંકસમયમાં: પાક

સરકારે આ નિવેદન એ સમયે આપ્યું છે જ્યારે અટકળો છે કે તે આ અંગે સમયસીમા પર કદાચ ખરી નહીં ઉતરી શકે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોઅજ્જમ ખાને સાપ્તહિક સંવાદદાત સંમેલાનમાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની સરકારે ભારતને એમએફએનનો દરરજો આપવાનું નક્કી કર્યું છે અને એ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમે આ વખતે અમારા સ્તર પર કાર્યવાહી કરી રહ્યાં છીએ અને આશા છે કે ઝડપથી તેને પૂરુ કરવામાં આવશે.
આ વર્ષની 31 ડિસેમ્બર સુધી નકારાત્મક સૂચી પ્રણાલીને સમાપ્ત કરવા તથા નવા વર્ષની શરૂઆતથી ભારતને એમએફએનનો દરરજો આપવા અંગેના પ્રશ્નમાં ખાને માત્ર એટલું કહ્યું કે, પ્રક્રિયાને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. રાજકીય સૂત્રોએ જણાવ્યું કે ભારતને એમએફએનનો દરરજો આપવાની પ્રક્રિયાને પૂર્ણ કરવાનું આગામી કા વર્ષ 31 જાન્યુઆરી સુધીમાં થઇ શકે છે.












Click it and Unblock the Notifications
