ઓબામાએ ભારતીય મૂળના વૈજ્ઞાનિકનું કર્યું સન્માન

barack-obama
વોશિંગ્ટન, 3 જાન્યુઆરી: રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક રંગાસ્વામી શ્રીનિવાસનને પ્રતિષ્ઠિત પુરસ્કાર 'નેશનલ મેડલ ઓફ ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન' આપી સન્માન કર્યું હતું. લેજર ક્ષેત્રે સારું કામ કરવા બદલ રંગાસ્વામીએ આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

રંગાસ્વામીએ સૈમ્યુઅલ બ્લમ અને જેમ્સ વાઇનની સાથે આ પુરસ્કાર ગ્રહણ કર્યો હતો. આ પુસ્કાર તેમને એગ્ઝાઇમર લેજરની શોધ કરવા માટે આપવામાં આવ્યો હતો. આ લેજરમાં માનવ અને પશુ કોશમંડળના પ્રકાશ વિઘટનની ક્ષમતા હોય છે. જેનો પ્રયોગ લેજરની પીઆરકે અને લેસિક સર્જરી ટેકનિકમાં હોય છે. આ શોધે દ્રષ્ટિ ક્ષમતા વધારવાના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે.

વ્હાઇટ હાઉસમાં આયોજીત એક શાનદાર સમારોહમાં બરાક ઓબામાએ નેશનલ મેડલ ઓફ સાયન્સનો પુરસ્કાર 12 વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો છે. વર્ષ 2011ના 10 અસાધારણ વૈજ્ઞાનિકોને નેશનલ મેડલ ઓફ ટેક્નોલેજી એન્ડ ઇનોવેશન આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર અમેરિકન સરકાર તરફથી વૈજ્ઞાનિકો, એન્જીનિયરો અને વૈજ્ઞાનિકોને આપવામાં આવનાઅ સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X