ભારતીય મૂળ નો સિદ્ધાર્થ ધર જ છે, ISIS નો ખુંખાર કમાન્ડર
ફરી એક વાર ભારતીય મૂળ નો આતંકવાદી સિદ્ધાર્થ ધર ચર્ચામાં છે. જીહાદીઓના ચંગુલ થી ભાગીને આવેલી કિશોરી નિહદ બરકતે ઈન્ડીપેડન્ટ ન્યુઝને આપેલા નિવેદન માં કહ્યું છે કે સિદ્ધાર્થ ધર આઇએસઆઇએસ નો કમાન્ડર છે અને તેને જ તેને કેદ કરી હતી.
સિદ્ધાર્થ ધર આમ તો ભારતીય મૂળ નો છે પરંતુ લાંબા સમયથી તે બ્રિટનનો રહેવાસી છે. હાલમાં તે મોસુલ માં છે અને આતંકી સંગઠનનો કમાન્ડર છે. સિદ્ધાર્થ ધર એ ઇસ્લામ ધર્મ ધારણ કરી લિધો છે અને હવે તે અબુ રૂમાય્સા ના નામથી ઓળખાઈ છે.
સિદ્ધાર્થ ધર ખુબ જ ખતરનાક આતંકી છે. તે બ્રિટન પોલીસ ને બેવકૂફ બનાવીને 2014 માં જ પોતાના પરિવાર સાથે સીરિયા ભાગી છુટ્યો હતો. નિહદ બરકતે કહ્યું કે સિદ્ધાર્થ ધરે તેને યોનદાસી બનાવી હતી તે તેની સાથે જયારે મન કરે ત્યારે સેક્સ સંબધ બાંધતો હતો.

આઇએસઆઇએસ
આપણે જણાવી દઈએ કે થોડા સમય પહેલા બીબીસી એ પણ સિદ્ધાર્થ ધર વિશે ખુલાસો કર્યો હતો.

આઇએસઆઇએસ
બીબીસી એ કહ્યું હતું કે સિદ્ધાર્થ ધર ભારતીય મૂળ નો છે અને 2014 માં જ તે સીરિયા ભાગી છુટ્યો હતો.

આઇએસઆઇએસ

આઇએસઆઇએસ

આઇએસઆઇએસ













Click it and Unblock the Notifications
