દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીની હત્યા

ઘાયલ રેવરશીન હોસ્પિટલમાં દાખલ છે. દર્શન પર બીજી વાર હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલાં પણ સ્કૂલમાં એક સહપાઠીએ તેને ચાકૂ માર્યું હતું. પીડિતના પિતા જૈસ મોડલેએ કહ્યું હતું કે કે તેમને લાગે છે કે વિવાદ ત્યારથી શરૂ થયો જ્યારે દર્શનને સ્કૂલના એક છોકરાએ પોતાની બહેન સાથે વાતચીત કરતાં જોયો હતો.












Click it and Unblock the Notifications
