'ભારત-અમેરિકા ભાગીદારીથી વિશ્વ વધુ સુરક્ષિત'

હિલેરીએ એક નિવેદનમાં કહ્યું કે, અમેરિકા અને ભારત લોકતાંત્રિક સરકાર પ્રતિ ઉંડી પ્રતિબદ્ધતાને એકઠી કરે છે. અમારી ભાગીદારી મૂલ્ય નવોન્વેષી, ઉદ્યમશીલતાની બુનિયાદ છે, જે દોઢ અરબથી વધુ લોકોની ક્ષમતાનો અહેસાસ કરાવે છે.
આગામી મહિને વિદેશમંત્રી પદથી વિદા લેતી વખતે હિલેરીએ કહ્યું કે, વિદેશમંત્રી તરીકે ભારતના ત્રણ પ્રવાસોથી મને અતૂટ વિશ્વાસ પૈદા થયો કે, ભારત-અમેરિકા રણનીતિક ભાગીદારીથી વિશ્વ અધિક એકજૂટ, સમૃદ્ધ અને સુરક્ષિત થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે બન્ને દેશો મળીને પોતાના સંબંધોને મજબૂ કરી રહ્યાં છે અને કેટલાક કઠણ વૈશ્વિક પડકારોના નિવારણ માટે કામ કરી રહ્યાં છે.
હિલેરીએ કહ્યું કે રાષ્ટ્રપતિ ઓબામા અને અમેરિકન જનતા તરફથી 64માં ગણતંત્ર દિવસે ભારતીય જતના અને ભારત સરકારે પોતાની સુભકામનાઓ મોકલી છે.












Click it and Unblock the Notifications
